ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

ગુપ્તકાળ
અનુમૌર્યયુગ
સાતવાહન બંશ
મૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'An introduction of the dream Land' ના લેખક કોણ છે ?

સુભાષચંદ્ર બોઝ
ભગતસિંહ
વિનાયક દામોદર સાવરકર
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ એલિગ્ન
લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP