ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

બૃહદેશ્વર મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP