ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
રોજડી - નર્મદા
હરપ્પા - રાવી
લોથલ - ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

હિંદ છોડો આંદોલન
અસહકારનું આંદોલન
ખિલાફત આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP