ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
બહાદુરશાહ ઝફર - દિલ્હી
નાનાસાહેબ - કાનપુર
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

વીર સાવરકર
વાસુદેવ બળવંત ફળકે
ચંદ્રશેખર આઝાદ
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-iii, b-ii, c-i, d-iv
a-i, b-iii, c-ii, d-iv
a-iv, b-ii, c-iii, d-i
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP