ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

અલાઉદ્દીન ખીલજી
ગ્યાસુદ્દીન તુઘલક
મુહમ્મદ-બીન તુઘલક
ફીરૂઝ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંદુસાર
અશોક
ચંદ્રગુપ્ત મોર્ય
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP