ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

બખ્તિયાર ખલજી
મલેક કાફુર
કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
કુતુબ મિનાર
આપેલ પૈકી એક પણ નહીં
ઈલ્તુમીશનો ગુંબજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી અને બીજી
બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી
પહેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
મેંગ્લોરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મદ્રાસની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
ટોલેમી
અલબરૂની
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP