ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

બીજી ગોળમેજી પરિષદ - 1936
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
કેબિનેટ મિશન યોજના - 1944
ક્રિપ્સ મિશન - 1940

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
નંદદલાલ બોઝ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
બાળગંગાધર તિલક
એ.ઓ.હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

સતારા
વરાડ પ્રાંત
તાંજોર
અવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP