ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ વી.કે. દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 6 5 7 4 6 5 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લુ - વલસાડ બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લુ - વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP