ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

રાજતરંગિણીનો
રામાયણનો
અથર્વવેદનો
મહાભારતનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તેલુગુ
સંસ્કૃત
કન્નડ
તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ?

1935
1930
1931
1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP