ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન સ્પેક્ટેટર
ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન ઓપિનિયન
ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

વચેટિયાઓને અપાયેલી જમીન
વારસાઈ જમીન
પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
ભાડા રહીતની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

ગુરુ રામદાસ
રાઘોબા
તાનાજી
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP