ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? આમેર આગ્રા બીકાનેર અજમેર આમેર આગ્રા બીકાનેર અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP