કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT દિલ્હી IIT રુડકી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT રુડકી IIT બોમ્બે IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી આયોજિત ઈન્ટરનેશનલ ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ 2021ની યજમાની કોણે કરી હતી? ફ્રાન્સ ભારત નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાન્સ ભારત નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 69.7 70.1 71.8 72.5 69.7 70.1 71.8 72.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP