કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વિશ્વનો સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઈન વર્ષ 2023 સુધીમાં કયા દેશમાં સ્થાપવામાં આવશે ?

અમેરિકા
રશિયા
ચીન
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ?

ચંદ્રેશ મહેતા
પ્રકાશ શાહ
હરિકૃષ્ણ પાઠક
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' ના ભાગીદાર રાજયોમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP