ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
સાંચીનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
હેનરી દેરોઝિયા
ડેવીડ હેર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP