ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1
આપેલ તમામ
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

સતપથ બ્રાહ્મણ
અથવર્વેદ
માંડુક્ય ઉપનિષદ
યજુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ?

સ્કોટલેન્ડ
કેનેડા
આયર્લેન્ડ
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP