ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

વિનાયક સાવરકરે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
ભગતસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

ફિરુઝ તઘલક
મુબારક ખીલજી
અલાઉદ્દીન ખીલજી
મોહંમદ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ મેકોલે
સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP