ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ
મોરારજી દેસાઈએ
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ?

સ્કોટલેન્ડ
કેનેડા
યુ.એસ.એ.
આયર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

સુભાષચંદ્ર બોઝ
મેડમ કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
જતીન દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સાંચીનો સ્તંભ
સારનાથનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP