ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

બહેરામજી મલબારી
ભીખાઈજી કામા
દાદાભાઈ નવરોજી
કે. આર. કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 ઓક્ટોબર
25 સપ્ટેમ્બર
16 ઓકટોબર
16 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

ઉજ્જૈન
પાટલીપુત્ર
શલાતુર
તક્ષશિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP