સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

ઉષ્મજલ કુંડ
અગ્નજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ખૌડ આંદોલન-ઓડિશા
ખાસી વિદ્રોહ બંગાળ
મુંડા વિદ્રોહ- ગુજરાત
સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મંજુષા ચિત્રકલા - બિહાર
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP