સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

વિશાળ દરિયાકિનારો
દારૂબંધી
ગૌહત્યા સંબંધી
સારા માર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ
ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POW એટલે શું ?

પાવર ઓફ વોર્ડ
પેન્શન ઑફ વોર
આમાંનું કંઈ જ નહીં
પ્રિઝનર ઓફ વોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP