ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-112
અનુચ્છેદ-113
અનુચ્છેદ-114
અનુચ્છેદ-110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.
ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP