સામાન્ય જ્ઞાન (GK)
કયા હિન્દી ફિલ્મી કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

સલમાન ખાન
અમિતાભ બચ્ચન
શાહરુખ ખાન
આમિર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડુગોંગ શું છે ?

પરવાળા દ્વીપનો પ્રકાર
સમુદ્રી ગાય
સમુદ્રી ઘાસ
મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ્સ
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટીલ્થ
આમાંથી કોઈ નહીં
સ્ટ્રક્ચર
ટેક્ષચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP