સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

લવકુમાર ખાચર
ઝફર ફતેહઅલી
સલીમઅલી
વિક્રમ ગ્રેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

બેબીલોન સંસ્કુતિ
ગ્રીક સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

સરસેનાપતિ
સંરક્ષણપ્રધાન
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP