સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

કેસરી-સફેદ-લીલો
સફેદ-લાલ-લીલો
લીલો-કેસરી-સફેદ
સફેદ-લીલો-કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

પ્રેમાનંદ
વલ્લભ મેવાડો
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

1500 મીટર
1000 મીટર
500 મીટર
2000 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

જોસેફ સ્વાન
બ્રુસ્નેલ ઓટીસ
એલિસા ઓટીસ
પીટર ગોલ્ડમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નાટક
નિબંધ
કાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP