સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.