ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ?

નાણામંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ?

એપ્રિલ – મે
ફેબ્રુઆરી – માર્ચ
માર્ચ – એપ્રિલ
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ?

અનુચ્છેદ - 333
અનુચ્છેદ - 334
અનુચ્છેદ - 332
અનુચ્છેદ - 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP