સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

કલ્પના ચાવલા
ગીત શેઠી
લજ્જા ગોસ્વામી
સુનિતા વિલિયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

બાબુ દેવનંદન ખત્રી
ધર્મપાલ
અજ્ઞેય
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોજલ કુંડ
તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ
જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP