ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

ગુજરાત વિધાનસભા
સર્વોચ્ચ અદાલત
આયોજન પંચ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો.

ડો. એચ. સી. મુખર્જી
ડો. રાજેન્દ્રપ્રસાદ
સી. રાજગોપાલાચારી
ડો. સચ્ચિદાનંદ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
માળખાગત સવલતો
ખેતી
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP