સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?

પૂર્વ
ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી
પુણે
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

ચાર્ટર એક્ટ 1813
પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
નિયામક ધારો 1773
ચાર્ટર એક્ટ 1833

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

સરતપાસ
કબૂલાત
ફેર તપાસ
ઉલટ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP