સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

લીલો-કેસરી-સફેદ
સફેદ-લીલો-કેસરી
કેસરી-સફેદ-લીલો
સફેદ-લાલ-લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લદ્દાખના રાજ્ય પક્ષીનું નામ જણાવો ?

ગ્રીન ઈન્પ્રિયલ કબુતર
વ્હાઈટ નેક્ડ ક્રેન
કોયલ
બ્લેક નેક્ડ ક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

૧,૨,૩
માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP