ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 280 353 380 253 280 353 380 253 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? વડાપ્રધાન નાણામંત્રી રાષ્ટ્રપતિ RBIના ગવર્નર વડાપ્રધાન નાણામંત્રી રાષ્ટ્રપતિ RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 334 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 334 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ? 14 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે 16 વર્ષ 14 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના નાણા સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના નાણા સચિવ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP