સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ
મંજુષા ચિત્રકલા - બિહાર
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?

નાઈલ, ઇજિપ્ત
બ્રહ્મપુત્ર, આસામ
ગંગા, પશ્ચિમ બંગાળ
મોસ્કવા, મોસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?

અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
વલારડી સેવા સહકારી મંડળી લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP