સામાન્ય જ્ઞાન (GK)
"સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?