સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?
સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.
સામાન્ય જ્ઞાન (GK)
2022 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાચા તેલનો ઉત્પાદક દેશ ક્યો છે ?