Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? π 3π 6π 2π π 3π 6π 2π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? દંડનીતિ રાજનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચીત પરિચિત પરીચીત પરીચિત પરિચીત પરિચિત પરીચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ 3/10 આપેલ પૈકી એક પણ નહીં 2/3 1/2 3/10 આપેલ પૈકી એક પણ નહીં 2/3 1/2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' સર્વજ્ઞ શત્રુઘ્ન કૃતધ્ન વિધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન કૃતધ્ન વિધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP