સામાન્ય જ્ઞાન (GK)
બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?

યુગ પુરૂષ
મહાત્મા પુરૂષ
શક્તિ પુરૂષ
લોખંડી પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?

સાંજના છ
બપોરના બે
બપોરના ત્રણ
રાત્રે આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

કબૂલાત
સરતપાસ
ઉલટ તપાસ
ફેર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

પુના-થાણે
મુંબઇ-મદ્રાસ
પેશાવર-મુંબઈ
કલકત્તા-ડાયમન્ડ હાર્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP