સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

કલેકટર
તાલુકા વિકાસ અધિકારી
રજિસ્ટ્રાર
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

એડ્રીનલ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

કરુણાવજ્રાયુદ્ધ
હમ્મીરમદમર્દન
કલાકલાપ
બાલભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ?

નરસિંહ મહેતા
ઉપર ગગન વિશાળ
પુંડલિક
રાજા હરિશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

જાહેર નોકરનું સ્વરૂપ
રબારીનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

નારાયણ દેસાઇ
રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP