સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
તેલંગણા
તમિલનાડુ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

બ્રુસ્નેલ ઓટીસ
એલિસા ઓટીસ
જોસેફ સ્વાન
પીટર ગોલ્ડમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બાળ લગ્નો અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઇશારાથી કરેલ નિવેદન
ઉપરના તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP