કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? લઘુમતી બાબતોનું મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? વંદના શિવા અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન વંદના શિવા અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? ઈરાન પાકિસ્તાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.અજય શર્મા ડૉ.અજય માથુર ડૉ.મંથન વર્મા ડૉ.વિમલ માથુર ડૉ.અજય શર્મા ડૉ.અજય માથુર ડૉ.મંથન વર્મા ડૉ.વિમલ માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP