સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર બુધ નેપ્ચ્યુન ગુરૂ શુક્ર બુધ નેપ્ચ્યુન ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? બેરીબેરી પેલાગ્રા ગોઈટર સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ગોઈટર સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે ? ઉલ્કાશીલા ઉલ્કા લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કાશીલા ઉલ્કા લઘુગ્રહ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP