સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર બેરોમીટર ગેલ્વેનોમીટર એમીટર ડાયનેમો મીટર બેરોમીટર ગેલ્વેનોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ? 8 કિલોગ્રામ દસમાં ભાગનું બમણું અડધું 8 કિલોગ્રામ દસમાં ભાગનું બમણું અડધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? ટેનીન રેનીન મોર્ફિન નિકોટીન ટેનીન રેનીન મોર્ફિન નિકોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. ફોલિક એસિડ નાયાસીન રાઈબોફ્લેવીન પીરીડોકસીન ફોલિક એસિડ નાયાસીન રાઈબોફ્લેવીન પીરીડોકસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુકોઝ ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુટેન ગ્લુકોઝ ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP