સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય ? 28.35 ગ્રામ 28.25 ગ્રામ 28 ગ્રામ 25 ગ્રામ 28.35 ગ્રામ 28.25 ગ્રામ 28 ગ્રામ 25 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 2n² 2n 4n N² 2n² 2n 4n N² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સ્કર્વી સળેખમ સુકતાન ટાઇફોઇડ સ્કર્વી સળેખમ સુકતાન ટાઇફોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? ડાયેરિયા સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ડાયેરિયા સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ત્રણેમાંથી એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP