સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 100 ગ્રામ 800 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 6, 72 12, 144 12, 120 10, 100 6, 72 12, 144 12, 120 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે ? પાંચ છ આઠ શૂન્ય પાંચ છ આઠ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? આપેલ તમામ કોલેરા - બેક્ટેરિયા શીતળા - વાઈરસ મેલેરિયા - પ્રજીવ આપેલ તમામ કોલેરા - બેક્ટેરિયા શીતળા - વાઈરસ મેલેરિયા - પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... ઓછી હોય છે નક્કી હોતી નથી વધુ હોય છે સરખી જ હોય છે ઓછી હોય છે નક્કી હોતી નથી વધુ હોય છે સરખી જ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP