સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્વની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? લાઈફોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનોમીટર થર્મોમીટર એમીટર ઈલેક્ટ્રોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર એમીટર ઈલેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર રૂથરફોર્ડ વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન હાઈમર રૂથરફોર્ડ વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP