સામાન્ય વિજ્ઞાન (General Science)
બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ?

સાઈટ્રિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ
સલ્ફ્યુરિક એસિડ
એસિટીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?

કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ફિગ્મોમેનોમીટર
સ્ફિરોમીટર
સ્ટેથોસ્કોપ
સ્પીડોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈન્જેક્ટ કરી શકાય તેવું ગર્ભનિરોધક શું છે ?

ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA)
ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA)
ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA)
ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP