ચેઈન રૂલ (Chain Rule) 9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસોમાં કરી શકે ? 15 5 10 8 15 5 10 8 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 9 મજુર D1 = 10 દિવસ M2 = 18 મજુર D2 = (?) M1D1 = M2D2 9 × 10 = 18 × D2 D2 = (9 × 10) / 18= 5 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ? 15 દિવસ 6 દિવસ 9 દિવસ 11 દિવસ 15 દિવસ 6 દિવસ 9 દિવસ 11 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 15 કારીગર W2 = 18 મશીન D1 = 24 દિવસ M2 = 40 કારીગર W2 = 22 મશીન D2 = (?) M1D1W2 = M2D2W1 15 × 24 × 22 = 40 × D2 × 18 D2 = (15 × 24 × 22) / 40×18 = 11 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 10 દિવસ 20 દિવસ 5 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ 5 દિવસ 15 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 વ્યક્તિ D1 = 10 વ્યક્તિ W1 = 10 કામ W2 = 5 કામ M2 = 5 વ્યક્તિ D2 = (?) M1D1W2 = M2D2W1 10× 10 × 5 = 5 × D2 × 10 D2 = (10 × 10 × 5) / 5×10= 10 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ? 2700 3600 4800 1800 2700 3600 4800 1800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 4 મશીન D1 = 1 મિનિટ W1 = 300 બાટલી M2 = 12 મશીન D2 = 3 મિનિટ W2 = (?) M1D1W2 = M2D2W1 4 × 1 × W2 =12 × 3 × 300 W2 = (12 × 3× 300)/ 4 = 2700
ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 35 26 30 25 35 26 30 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 10 કલાક 12 કલાક 9 કલાક 8 કલાક 10 કલાક 12 કલાક 9 કલાક 8 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 5 માણસો H1 = 7 કલાક D2 = 4 દિવસ D1 = 8 દિવસ M2 = 7 માણસો (5 + 2) H2 = (?) M1D1H1 = M2D2H2 5 × 8 × 7 = 7 × 4 × H2 H2 = (5 × 8 × 7) / 7×4 = 10 કલાક