કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ?

MSME મંત્રાલય
નાણાં મંત્રાલય
એક પણ નહીં
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?

ભારત – ઇંગ્લેન્ડ
ભારત – ઓસ્ટ્રેલિયા
ભારત – સિંગાપોર
ભારત - ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ?

અમિતકુમાર
કંચન પ્રસાદ
અશોકકુમાર ટંડન
શેખર ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP