GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 P
243 L
243 N
243 M

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ત્રણ વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ
ચાર વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?

ઉત્તરોત્તર
કિનારે કિનારે
પંડિત આકાશ
સપ્તપદી, પંડિત આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

સુનિલ કોઠારી
ચીમનભાઈ ત્રિવેદી
ધીરેન્દ્ર મહેતા
મધુસૂદન ઢાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP