સમય અને અંતર (Time and Distance)
એક વિમાન 240 Km/hr ની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતરે 1(2/3) કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ ?
સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
વાહન-A 50 કિ.મી./કલાક અને વાહન-B 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?