કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોની મ્યુચ્યુઅલ વીઝા છૂટ માટે ભારત સાથે MoU કર્યા ? ઇક્વાડોર સેશેલ્સ ઇથિયોપિયા ઈરિટ્રિયા ઇક્વાડોર સેશેલ્સ ઇથિયોપિયા ઈરિટ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? મોઢેરાનું સૂર્યમંદિર સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જગતમંદિર, દ્વારકા મોઢેરાનું સૂર્યમંદિર સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જગતમંદિર, દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લદાખ પુડુચેરી લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર લદાખ પુડુચેરી લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP